• Gujarati News
  • શ્રોતા ચાલવા લાગતાં ભાષણ ટૂંકાવ્યું ૃચ્ ’

શ્રોતા ચાલવા લાગતાં ભાષણ ટૂંકાવ્યું ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસામાં જાહેરસભામાં મુખ્યમંત્રીનું પ્રવચન નિરસ રહ્યું હતું. સામાન્ય રીતે જ્યારે નરેન્દ્ર મોદી ભાષણ કરતાં હોય ત્યારે વારેવારે શ્રોતાઓને પ્રશ્ર પૂછીને કે નારાઓ બોલાવીને સભા જીવંત રાખતા હોય છે. પરંતુ આજે નિરસ પ્રવચનથી સભા મંડપની જમણી બાજુથી શ્રોતાઓ ઉભા થઇ ચાલવા લાગતાં નરેન્દ્ર મોદીએ ભાષણ ટૂંકાવી દીધું હતું.