ટ્રેડિંગ ટિપ્સ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોના- ચાંદી : સોનામાં ધીમો ઘસારો છે જ્યારે મોટી રેન્જ ૧૨૩૬-૧૩૬૨ની છે અને ચાંદીની રેન્જ ૪૬૬૦૦-૪૯૮૦૦ અને નીચલી રેન્જ ૪૬૬૦૦-૪૭૭૦૦ છે.
કોપર : રેન્જ ૪૩૯-૪૭૧ છે. નીચલી રેન્જ ૪૩૯-૪પ૩, વચલી ૪૪પ-૪૬૨,ઉપલી ૪પ૧-૪૭૧ છે.
લીડ : લીડમાં ઉછાળામાં વેચવાલી આવે છે. ૧૩૭/૧૪૦ની તેજી મુશ્કેલ વધઘટે ૧૨પ/૧૨૬
નિકલ : નિકલમાં રેન્જ ૮૪પ-૯૧પ છે જ્યારે ધ્યાન ઉછાળે વેચવાનું છે.
ગેસ : ગેસની રેન્જ ૨૧૩-૨૩પ છે. ૨૧પમાં લેવું, ૨૦૭ સ્ટોપ ૨૨પ-૨૨૯ ટાર્ગેટ અને ૨૨૮/૨૩૦માં વેચવું ૨૩૭ સ્ટોપ અને ૨૧પ ટાર્ગેટ
રૂપિયો : રૂપિયો ૬૩.પ૦/૬૪ જશે એટલે બેઉ બાજુ વિચિત્ર વધઘટમાં બન્ને બાજુના ચાન્સ છે, સ્વિંગ ટ્રેડર માટે સારા દિવસો.
ઝિંક : ઝિંકમાં ૧૨૩/૧૨૪ની તેજી મુશ્કેલ, વધઘટે ૧૧૩-૧૧પ.
ક્રૂડ : ક્રૂડમાં બજાર ઓવરસોલ્ડ છે, ઉછાળો આપી શકે પણ મૂળ ટ્રેન્ડ મંદીનો છે, ફંડામેન્ટલ મંદીના છે, પણ નીચામાં વેચવામાં ફસામણી થાય.
કોટન : એમસીએક્સ રૂમાં નોંધપાત્ર વેચવાલી દેખાઇ રહી છે જયારે નીચામાં ૧૮૦૦૦/૧૮૩૦૦ના મથાળે મંદી કામચલાઉ અટકે.