• Gujarati News
  • દર્શન... સૌરાષ્ટ્ર : પોલીસના હથીયારબંધી જાહેરનામા ભંગમાં વધુ બે પકડાયા

દર્શન... સૌરાષ્ટ્ર : પોલીસના હથીયારબંધી જાહેરનામા ભંગમાં વધુ બે પકડાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાહેરનામા ભંગમાં રવિવારે વધુ બે પકડાયા
વરાછા તથા ચોકબજાર પોલીસ મથક પરથી પ્રાપ્ત વિગતો અનુસાર, વરાછા કતારગામમાં શુક્રવારના દિવસે પોલીસના પેટ્રોલીંગ દરમિયાન બે ઇસમો વિજય પોપટ દેવીપૂજક ((ઉ.વ.૨૧, હિ‌રાબાગ સર્કલ, માતાજીના મંદિર પાસે))ને બરોડા પ્રિસ્ટેજ પાસે શંકાના આધારે ઉભો રાખી લાકડાના દંડા સાથે ઝડપી પાડયો હતો. તથા ચોકબજાર પોલીસે રાજેશ ઉર્ફે લાલો અર્જુનભાઇ બોરીયાની વેડરોડ, દાવલશાહનગરના ખુલ્લા મેદાનમાં લાકડાનો ફટકો લઇને ફરતો હતો ત્યારે ઝડપી પાડયો હતો. બંને સામે હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ અટકાયત કરી હતી.