• Gujarati News
  • વલ્‌ર્ડ‌ ટ્રેડ સેન્ટરનું સૌથી ઊંચું ટાવર

વલ્‌ર્ડ‌ ટ્રેડ સેન્ટરનું સૌથી ઊંચું ટાવર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂર્યોક : આ તસવીર છે અમેરિકામાં ૯/૧૧ હુમલા પછી ફરીથી બનેલા વલ્‌ર્ડ‌ ટ્રેડ સેન્ટરના સૌથી ઊંચા ટાવર-૧ની.
તે અમેરિકાની સૌથી ઊંચી બિલ્ડિંગ બનશે. તસવીર ટાવર-૪ પરથી લેવામાં આવી છે. તેને ટૂંકમાં શરૂ કરવામાં આવશે. જ્યારે ટાવર-૧ આગામી વર્ષે ખોલવામાં આવશે. ગ્રાઉન્ડ ઝીરો પર છ ટાવર સાથે એક મેમોરિયલ
બનાવાયું છે.