• Gujarati News
  • થાઇલેન્ડમાં સોલર પેનલની ચકાસણી...ૃચ્ ’

થાઇલેન્ડમાં સોલર પેનલની ચકાસણી...ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાઇલેન્ડના કોરાટમાં આવેલી સૌથી મોટી સૂર્ય ઊર્જા‍નું ઉત્પાદન કરતી કંપની એસપીસીજીના કર્મચારીઓ સોલર પેનલની ચકાસણી કરતા જોવા મળે છે, થાઇલેન્ડ સરકારના પ્રોત્સાહન બાદ થાઇલેન્ડની ઊર્જા‍ ઉત્પાદક કંપનીઓ આગામી વર્ષોમાં તેનો નફો વધારવા માટે તેની સૂર્ય ઊર્જા‍ના ઉત્પાદનને વધુ મજબૂત કરવા માગે છે. - રોઈટ‌ર્સ