• Gujarati News
  • જે શીખ્યા છો તેને પૂરેપૂરું આ રીતે યાદ રાખોૃચ્ ’

જે શીખ્યા છો તેને પૂરેપૂરું આ રીતે યાદ રાખોૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમે જે શીખી ચૂક્યા છો ,તેમાંથી ઘણીવાર કેટલુંક ભૂલી જાઓ છો અને સાધારણ બાબતો જ યાદ રહે છે. ભલે તમે તેનો અનુભવ લીધો હોય પરંતુ યાદ નથી રહેતું.તે જ રીતે જ્યારે કોઇ ફિલ્મ જોયા પછી પણ તમે ભૂલી જાઓ છો.કેટલીક પદ્ધતિઓ છે કે આ મુજબ -
@ પ્રેક્ટિસ કરશો તો તમને ૭પ ટકા જેટલું યાદ રહી જશે.
@ જો ગ્રુપ ડિસ્કશન કરશો તો શીખેલા પૈકી અડધું યાદ રહેશે.
@ શીખેલી બાબતોનું ડેમોન્સ્ટ્રેશન કરશો તો ૩૦ ટકા જેટલું યાદ રહેશે.
@ ઓડિયો વિઝ્યુઅલની મદદથી શીખ્યા હશો તો ૨૦ ટકા યાદ રહેશે.
@ વાંચશો તો તમને ૧૦ ટકા જ યાદ રહેશે.
@ લેક્ચર સાંભળતાં પાંચ ટકા યાદ રહેશે.