• Gujarati News
  • શહેરમાં ઠંડક સાથે જીવાતનો ત્રાસ

શહેરમાં ઠંડક સાથે જીવાતનો ત્રાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત:સીઝન બદલાતા શહેરમાં અનેક જગ્યાએ આજે ફરી એકવાર જીવાત દેખાઈ હતી. ખાસ કરીને કોટ વિસ્તારમાં તો મુખ્ય રસ્તા પર એટલી હદે જીવાત હતી કે લોકોને વાહન ચલાવવામાં પણ તકલીફ પડી હતી. નોંધનીય છે કે વાતાવરણમાં ઠંકડ પ્રસરવાની શરૂઆત થતાં જિવાત માટે આ પ્રજોપ્તિનો આ શ્રેષ્ઠ સમય ગણાઈ છે, સાંજ બાદ અનેક જગ્યાએ જીવાત દેખાઈ હતી.