ગંગામાં ઇન્ડિકેટર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
@ કો‌ર્ટમાં વેકેશન અને બીજો શનિવાર હોય પાંખી હાજરી વચ્ચે ગંગાને લવાઈ
@ સતત એક કલાક સુધી દલીલો ચાલી
@ સરકારી વકીલે દલીલ કરી કે ગંગા નારાયણ સાઇની ખાસ સેવિકા છે, તે અનેક રાઝ જાણે છે
@ બચાવ પક્ષે દલીલ થઈ કે પીડિતાને આશ્રમમાં મારીને ગોંધી રાખી એ સિવાય ગંગાનો આ કેસમાં કોઈ રોલ જ નથી
@ કો‌ર્ટ કાર્યવાહી બાદ ગંગાને પત્રકારો ઘણાં સવાલ પૂછયાં પરંતુ તેણીએ જવાબ આપ્યા નહીં