• Gujarati News
  • રંગ બદલતું ફૂલોનું ખેતર

રંગ બદલતું ફૂલોનું ખેતર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ છે મેક્સિકોના લોસ મોચિસમાં ગલગોટાના ફૂલનું ખેતર. જેમ-જેમ ખેડૂતો ફૂલોને તોડી રહ્યા છે, ખેતર નારંગીમાંથી વાદળી થતું જઈ રહ્યું છે. ડબલ્યુ ઈ. ગેરેટે ખેંચેલો આ ફોટ નેશનલ જિયોગ્રાફિકના સર્વશ્રેષ્ઠ ફોટામાંનો એક છે.