• Gujarati News
  • ઈઇફઉ સ્કૂલ્સે વેબસાઇટ બનાવી પડશે

ઈઇફઉ સ્કૂલ્સે વેબસાઇટ બનાવી પડશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપો‌ર્ટર સુરત
સેન્ટ્રલ બો‌ર્ડ‌ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ હવે બધી જ સ્કૂલ માટે વેબસાઇટ કમ્પલસરી બનાવી દીધી છે. એ સ્કૂલ્સ માટે ખાસ, જેમણે હમણાં જ સીબીએસઇ પાસે એફિલિએશન લઇને પોતાની નવી સ્કૂલ ખોલી હોય. જેમના એફિલિએશન્સ જૂના છે એમણે સીબીએસઇની વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મ ભરીને એને સબમિટ કરવાનું રહેશે. આમ કરવાથી જૂની સ્કૂલ્સ પણ ટેકનોલોજી સાથે અપડેટ થઇ જશે. આ સ્કીમનો ઉદ્દેશ સ્કૂલની વેબસાઇઠ પર બધી જ માહિ‌તી અપડેટ કરવાનો છે. જે દ્વારા એડમિશન વકતે એ અને બી ગ્રેડની સ્કૂલ માટે સર્ચ કરતી વખતે પેરેન્ટ્સને સરળતા રહે.