• Gujarati News
  • હજુ જાન્યુ.માં જ શૈલી ટાવરમાં ગૃહપ્રવેશ કર્યો હતોૃચ્ ’

હજુ જાન્યુ.માં જ શૈલી ટાવરમાં ગૃહપ્રવેશ કર્યો હતોૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવાંગભાઇના માતા પુષ્પાબહેન જયંતીભાઇ ઘીયાએ જણાવ્યું હતું કે અમે વર્ષો અગાઉ કાલુપુર વિસ્તારમાં આવેલી રાજા મહેતાની પોળમાં કાનજી દીવાનના ખાંચામાં રહેતા હતા અને ત્યારબાદ છેલ્લા ઘણા વર્ષોથી પાલડી વિસ્તારમાં રહેતા હતા અને શૈલી ટાવરમાં છેલ્લા ૧૦ મહિ‌નાથી રહીએ છીએ. જાન્યુઆરી ૨૦૧૩માં અમે અત્રે રહેવા આવ્યા હતા.