• Gujarati News
  • થાઈલેન્ડના ફ્લો રેયોંગ ડેમનો સુંદર નજારો

થાઈલેન્ડના ફ્લો રેયોંગ ડેમનો સુંદર નજારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાઈલેન્ડના ફ્લો રેયોંગ ડેમનું આ દૃશ્ય સુંદર ફોટોગ્રાફીની કમાલ છે. થાઈ ફોટોગ્રાફર અનન ચરોએન્કલે તેને નિકોન ડી ૭૦૦ કેમેરામાં વાઈડ એંગલ લેન્સ સાથે ક્લિક કરી છે. પાણીમાં સુંદર ઇફેક્ટ આપવા માટે ૩૦ સેકન્ડની શટર સ્પીડ રાખવામાં આવી છે.