• Gujarati News
  • પિગ્મી માર્મોસેટ : દુનિયાનો સૌથી નાનો વાંદરો

પિગ્મી માર્મોસેટ : દુનિયાનો સૌથી નાનો વાંદરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ છે પિગ્મી માર્મોસેટ. તે દુનિયાનો સૌથી નાનો વાંદરો છે. દક્ષિણ અમેરિકાના પ‌શ્ચિ‌મ અમેઝન બેઝિનમાં મલતો આ વાંદરો એક આંગળી કરતાં પણ નાનો હોય છે. ૧પ સેમી ઊંચા અને ૧૦૦ ગ્રામ વજનના આ વાંદરાની પૂંછડી ૨૦ સેમી લાંબી હોય છે. પંજા અણીદાર હોવાને કારણે તે સરળતાથી ઝાડ પર ચડી જાય છે. તેની લાંબી પૂંછડી બે ઝાડ વચ્ચે કૂદતાં સંતુલન બનાવે છે. આ વાંદરો પોતાનું માથું ૧૮૦ ડિગ્રી સુધી ફેરવી શકે છે. આથી તે પોતાના પર હુમલો કરતાં પ્રાણીઓને સરળતાથી જોઈ શકે છે. જ્વલ્લેજ મળતા આ વાંદરાને પાળવા માટે લોકો મોટી કિંમત ચૂકવવા
તૈયાર હોય છે. આ પ્રાણી અત્યંત ગુસ્સાવાળું છે. ઇ ્રૌત્ર્‍જ્ેૌર્‍ખ્ર્‍ે.ેગ્ક્