• Gujarati News
  • ટફઉએ ૧૪૦૦ શેરોની સર્કિટ લિમિટ સુધારી

ટફઉએ ૧૪૦૦ શેરોની સર્કિટ લિમિટ સુધારી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટફઉએ ૧૪૦૦ શેરોની સર્કિટ લિમિટ સુધારી
મુંબઇ : એનએસઈએ તેની સર્વેલન્સ પ્રકિયાના ભાગરૂપે ૧૪૦૦ શેરોની સર્કિટ લિમિટ સુધારી છે કે જેમાં ૧૪૩૯ કંપનીના શેરોનો સમાવેશ થાય છે. કિંગફિશર એરલાઇન્સ, મુથુટ્ટ ફાઇનાન્સ, વોકહા‌ર્ટ, રિલાયન્સ મીડિયા વર્કસનો સમાવેશ થાય છે. કેટલાક શેરોની સર્કિટ લિમિટ વધારી છે અને કેટલાક શેરોની લિમિટ ઘટાડી છે.
તેલખોળની નિકાસ માગ ત્રણ ગણી વધી
નવી દિલ્હી : ઓક્ટોબર માસમાં યુરોપ, સાઉથ કોરિયા અને ઈરાનમાં તેલખોળની નિકાસ વધતાં કુલ ત્રણ ગણી વધી ૩.૬૮ ((૧.૨૨))લાખ ટન થઇ હતી તેવું સી’ ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર માસ સુધી તેલખોળની કુલ નિકાસમાં ૧પ ટકાનો વધારો નોંધાયો છે. વૈશ્વિક બજારોમાં ખોળની માગ સતત વધી રહી છે.