• Gujarati News
  • સરપ્રાઈઝ ચેકિંગમાં પોલીસ ઊંઘતી ઝડપાઈ

સરપ્રાઈઝ ચેકિંગમાં પોલીસ ઊંઘતી ઝડપાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ડીસીપી, એસપી, અધિકારીઓએ સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. આ સમયે પીઆઇ કે સેકન્ડ પીઆઇ હાજર નહોતા. સેટેલાઈટ પોલીસના ઝોન ૧ ડીસીપી વીરેન્દ્રસિંહ યાદવે ફોન કરાવી
નાઇટ કરી ગયેલા સ્ટાફને બોલાવી તેમને ખખડાવ્યા હતા.