તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સ્ટેટ બેન્કે ધિરાણ દરમાં વધારો કર્યો

સ્ટેટ બેન્કે ધિરાણ દરમાં વધારો કર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઈ . નવી દિલ્હી
દેશની સૌથી મોટી બેન્ક- સ્ટેટ બેન્કે ધિરાણદરમાં ૦.૨૦ ટકાનો વધારો કર્યો છે. તેના પગલે હોમ, ઓટો અને કન્ઝ્યુમર લોન મોંઘી બનશે. નવો દર ૯.૮૦ ટકાથી વધીને ૧૦ ટકાનો થયો છે.
આ સાથે પ્રાઈમ લેન્ડિંગ રેટ પણ ૦.૨૦ ટકા વધીને ૧૪.પપ ટકાથી વધીને ૧૪.૭પ ટકાનો થયો છે. સ્ટેટ બેન્કે કરેલા વધારાના પગલે અન્ય બેન્કો પણ તેને અનુસરે તેમ મનાઈ રહ્યું છે.