તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કયા મંત્રી કઈ રીતે દિવાળીનો તહેવાર ઊજવશે?

કયા મંત્રી કઈ રીતે દિવાળીનો તહેવાર ઊજવશે?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
@નીતિન પટેલ, નાણામંત્રી: આ વખતે કડી ખાતેના ઘરે રહી પરિવારજનો સાથે જ તહેવાર ઊજવશે.
@સૌરભ પટેલ, ઊર્જા‍મંત્રી: દિવાળી વેકેશનમાં દુબઇ ફરવા ગયા છે.
@ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણમંત્રી : વેકેશનમાં બહાર જવાનું કોઇ આયોજન નથી.
@ગણપત વસાવા, વન અને પર્યાવરણમંત્રી : ઉમરપાડા પાસે આવેલા તેમના ગામ નાની વાડી ખાતે પરિવારજનો સાથે તહેવાર મનાવશે.
@રમણ વોરા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી : મોટાભાઇનું તાજેતરમાં અવસાન થયું હોવાથી તહેવાર ઊજવશે નહીં.
@બાબુ બોખીરિયા, કૃષિમંત્રી: પોરબંદરમાં પોતાના ઘરે જ દિવાળી વેકેશન વિતાવશે.
અર્જુન મોઢવાડિયા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ: વતન પોરબંદરમાં દિવાળી ઉજવશે.
@શંકરસિંહ વાઘેલા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા: વાસણમાં પરિવાર સાથે તહેવારની ઉજવણી કરશે.
@સિદ્ધાર્થ પટેલ, પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ: અમદાવાદમાં દિવાળી ઉજવશે
@શક્તિસિંહ ગોહિ‌લ, કોંગ્રેસ અગ્રણી: ભાવનગરમાં દિવાળીનો તહેવાર ઊજવશે.