તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અકસ્માતમાં માર્યા ગયેલા બે પોલીસ જવાનોને ગા‌ર્ડ‌ ઓફ ઓનર

અકસ્માતમાં માર્યા ગયેલા બે પોલીસ જવાનોને ગા‌ર્ડ‌ ઓફ ઓનર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરપ્રદેશમાં અકસ્માતને લીધે મૃત્યુ પામેલા ગુજરાત પોલીસની બોમ્બ સ્ક્વોડની ટીમના બે જવાનને શનિવારે એરપો‌ર્ટ પર જ ગા‌ર્ડ‌ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તે સમયે તેમના પરિવારજનો સાથે રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ તથા શહેરીજનો હાજર રહ્યા હતા.