તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • શુભ દિપાવલીની શુભેચ્છા : સચિનને પણ ચાહકોએ યાદ કર્યો

શુભ દિપાવલીની શુભેચ્છા : સચિનને પણ ચાહકોએ યાદ કર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રના સતારામાં દિવાળીની પૂર્વ સંધ્યાએ શાળાના બાળકોએ શુભ દિપાવલી’નો સંદેશો આપ્યો હતો. તો અલ્હાબાદમાં સચિનના ચાહકોએ શનિવારે તેની ૨૦૦મી ટેસ્ટ મેચ માટે દિવાળીની ઉજવળીના સ્વરુપમાં શુભેચ્છા આપતા દીપ પ્રગટાવ્યા હતા અને ફટાકડા ફોડયા હતા.