તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બ્રાઝિલમાં ચાઈનિઝ રોકાણકારો નિરાશ...ૃચ્ ’

બ્રાઝિલમાં ચાઈનિઝ રોકાણકારો નિરાશ...ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાઇનાના રોકાણકારો માટે બ્રાઝિલમાં રોકાણ કરવું મુશ્કેલ લાગી રહ્યું છે, કારણ કે ચાઇનાના રોકાણકારો દ્વારા સાઉથ અમેરિકાના માર્કેટમાં રોકાણ કરવા પ્રવેશ કરવામાં આવ્યો હતો પણ ત્યાંની સ્થિર આર્થિ‌ક વૃદ્વિ, ઉચ્ચ કિંમતો અને તેઓની હાજરીની ત્યાં તીવ્ર રીતે રાજકીય પક્ષોમાં નકારાત્મક પ્રકિયા જોવા મળતાં રોકાણકારોને સાઉથ અમેરિકાના માર્કેટમાં નિરાશા સાંપડી હતી. - રોઈટ‌ર્સ