તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દોડો અને જુઓ, ૃચ્ ’તનાવ હશે તો દૂર થઇ જશેૃચ્ ’

દોડો અને જુઓ, ૃચ્/’તનાવ હશે તો દૂર થઇ જશેૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટાભાગના દોડવીરોનું માનવું છે કે જો તેઓ દોડવાની શરૂઆત કરે છે તો, થોડી જ વારમાં તેમનો મૂડ ઠીક થઇ જાય છે. રનિંગ કરવાથી તમે પોતાને મજબૂત માનવા લાગો છો. જો તનાવ હોય તો એક વખત દોડ લગાવીને જુઓ, તનાવ દૂર થઇ જશે. તેનાથી એક વાત સાબિત થાય છે કે વ્યાયામથી મૂડ સુધરી જાય છે. એવું તો શું છે કે એકસરસાઇઝને કારણે મગજમાં એકદમ શાંતિ અનુભવે છે. તેનો જવાબ કેટલાક કેમિકલ્સમાં છે. ખાસ કરીને મગજમાંનું ન્યુરોકેમિકલ, જે મૂડને અસર કરે છે. મૂડ સુધારનારા કેમિકલ્સમાં સેરાટોનિન, એપાઇનફ્રિન, ડોપામાઇન અને એંડોરફિન છે. એટલે કે ચારે ય ન્યુરોકેમિકલ્સ વ્યાયામથી વધે છે. ફિઝિકલ હેલ્થ એન્ડ વેલનેસ એકસ્પ‌ર્ટ ક્લેરી ડોરોટિક જણાવે છે.