તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રામચરિત માનસમાંથી...ૃચ્ ’

રામચરિત માનસમાંથી...ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુમન બૃષ્ટિ નભ સંકુલ ભવન ચલે સુખકંદ
ચઢી અટારિન્હ દેખહી નગર નારી નર બૃંદ
અર્થાત ભગવાન શ્રી રામ અયોધ્યા પરત ફર્યા ત્યારે પોતાના મહેલ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે આકાશ ફુલોના વરસાદથી છવાઈ ગયું. નગરના લોકો ઝરુખાઓ પર ચઢીને તેના દર્શન કરી રહ્યા છે.