તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કેબલ સ્ટેઈડ પહેલાં બનશે શહેરમાં ((કેબલ સ્ટેઈડ ઓવરબ્રિજ))!

કેબલ સ્ટેઈડ પહેલાં બનશે શહેરમાં ((કેબલ સ્ટેઈડ ઓવરબ્રિજ))!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેબલ માટે પ૦ લાખ રૂપિયાનો ખર્ચ થશે
ઓવરબ્રિજનો દેખાલ કેબલ સ્ટેઈડ બ્રિજ જેવો બનાવવા માટે પાઈલોન તો બનાવવાનું ચાલુ છે. જોકે, દેખાવમાં પણ તે ખરેખર સ્ટ્રક્ચરલી ડિઝાઈન કરેલા કેબલ સ્ટેઈડ બ્રિજ જેવો જ દેખાય તે માટે કેબલની ક્વોલિટી પણ ઊંચી પસંદ કરાઈ છે. આનેમાટે પ૦ લાખ જેટલો ખર્ચ થાય તેવું સિટી ઇજનેર જતીન શાહનું કહેવું છે.