તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રોડ ક્રોસ કરતી મહીલાને બાઇકે અડફેટે લેતા મોત

રોડ ક્રોસ કરતી મહીલાને બાઇકે અડફેટે લેતા મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: ભટારસ્થિત ગોકુલનગર ઝુંપડપટ્ટીમાં રહેતી મહિ‌લા શુક્રવારે પોતાના ઘર પાસે રોડ ક્રોસ કરી રહી હતી.જે સમયે કોઇ બાઇક ચાલકે તેને અડફેટે લેતા તેનુ મોત નિપજ્યું હતું. ગોકુલનગર ઝુંપડપટ્ટીમાં રહેતી પાર્વતીબેન મગનભાઇ રાઠોડ((૪૦))તેના પિતાના ઘરે રહેતી હતી.શુક્રવારના રોજ મોડી રાત્રે પોતાના ઘર પાસેથી રોડ પસાર કરી રહી હતી.ત્યારે કોઇ અજાણ્યા બાઇક ચાલકે પોતાના તેને અડફેટે લીધી હતી.જેના કારણે તેના માથીના ભાગે ઇજા પહોંચતા તેનુ મોત નિપજ્યું હતું.