તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ખાનગી નવાં બેન્ક લાઇન્સ અંગે બેઠક યોજાઈ

ખાનગી નવાં બેન્ક લાઇન્સ અંગે બેઠક યોજાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : રિઝર્વ બેન્કનાં ભૂતપૂર્વ ગવર્નર બિમલ જાલનનાં વડપણ હેઠળ ખાનગી બેન્કોને લાઇસન્સ આપવા માટેની એક ખાસ સમિતિની રચના કરાઈ છે. તેની બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠક ચાર કલાક ચાલી હતી અને તેમાં આરબીઆઈનાં ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર ઉષા થોરાટ, સેબીના ભૂતપૂર્વ વડા સી. બી. ભાવે અને સેન્ટ્રલ બો‌ર્ડ‌ ઓફ ડાયરેક્ટ‌ર્સ ઓફ આરબીઆઈના ડાયરેક્ટર નચિકેત મોર ઉપસ્થિત હતા.