તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મોદી અને અહેમદ પટેલનાં વસ્ત્રો ચૌહાણ તૈયાર કરે છે

મોદી અને અહેમદ પટેલનાં વસ્ત્રો ચૌહાણ તૈયાર કરે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક સમયે સડક પર બેસીને બટન ટાંકનારા બિપીન ચૌહાણ અને તેના ભાઇ જિતેન્દ્ર જેડ બ્લૂ ચેનના માલિક છે. એટલું જ નહિ‌ પણ, ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ડિઝાઇનર હોવાના કારણે ચર્ચામાં છે. તેમણે મોદીના માટે હાફ સ્લીવ્સ કૂર્તો બનાવ્યો ત્યારેથી ફેમસ થઇ ગયા છે. રસપ્રદ બાબત એ છે કે તેઓ સોનિયા ગાંધીના ખાસ ગણાતાં અહેમદ પટેલના પણ ડિઝાઇનર છે. ગૌતમ અદાણી પણ તેમનાં ખાસ ગ્રાહક છે.