તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ૧૦૦૦ સીસીની બાઈકવાળો સાઈક્લોન ધવન’ૃચ્ ’

૧૦૦૦ સીસીની બાઈકવાળો સાઈક્લોન ધવન’ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જ્યારે વીરેન્દ્ર સહેવાગ ન ચાલ્યો તો દિલ્હીમાં ગબ્બરના નામથી ઓળખાતા ધવને તેની ખોટ પૂરી દીધી. રૂઆબદાર મૂછો રાખતો શિખર ૧૦૦૦ સીસીની બાઈક ચલાવે છે. ત્રણ દિવસ પહેલા જ તેણે શાનદાર સદી ફટકારી. ૨૭ વર્ષના શિખરે ૧૪-૧૮ માર્ચે મોહાલીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી ઝડપથી સદી ફટકારીને સૌને ચોંકાવી દીધા હતા. તેણે ૧૭૪ બોલમાં ૧૮૭ રન બનાવ્યા હતા. તેની રમત એટલી આક્રમક હતી કે ઓસ્ટ્રેલિયાના મીડિયાએ તેને સાઈક્લોન ધવન’ કહેવાનું શરૂ કરી દીધું છે.