તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • યુકી સેમિમાં, સોમદેવ ક્વા‌ર્ટરમાં

યુકી સેમિમાં, સોમદેવ ક્વા‌ર્ટરમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુકી સેમિમાં, સોમદેવ ક્વા‌ર્ટરમાં
નવી દિલ્હી એટીપી ચેલેન્જર ટૂરમાં ભારતીય ખેલાડીઓ માટે દિવસ સારો રહ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં ટ્રોરાલગોન ઈવેન્ટમાં યુકી ભાંબરી સિંગલ્સની સેમિફાઈનલમાં જ્યારે સોમદેવ દેવબર્મન અને સાકેત મિનેયી અમેરિકામાં સેરલોટેસ્વીલ ઈવેન્ટની ક્વા‌ર્ટર ફાઇનલમાં પહોંચ્યા હતા. આઠમા ક્રમાંકિત યુકીએ ચોથા ક્રમાંકિત જાપાનના તતસુમાઇલ્ટોને ૬-૪,૧-૬,૭-પથી ક્વા‌ર્ટર ફાઈનલમાં હાર આપી હતી. સોમદેવે યુક્રેનના ડેનિસ મોલચાનોવને ૬-૨, ૬-૩થી હાર આપી હતી જ્યારો મિનેયીએ અમેરિકાના ચેઝે બુચાનનને ૬-૪, ૬-૪થી પરાજય આપ્યો હતો.