તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પોલીસ પકડી ગઈ એ જ સ્થળેથી કલાક બાદ જુગારી પક્ડાયા

પોલીસ પકડી ગઈ એ જ સ્થળેથી કલાક બાદ જુગારી પક્ડાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછા: કાપોદ્રામાં શ્રીરામનગર વસાહતમાં સાંજે ૪ કલાકે જુગાર રમતા અરૂણ શાહુ, રવિ શાહુ, શીલ્લુ પ્રધાન તથા કાલીયા શાહુ ((તમામ રહે. શ્રીરામનગર વસાહત))ને જુગાર રમતા ઝડપી પાડયા હતા. એક જ કલાક બાદ પાંચ વાગ્યે આ જ સ્થળેથી લવકુમાર પ્રધાન, સુનિલ શાહુ તથા પ્રફુલ્લ પ્રધાન ((તમામ રહે. શ્રીરામનગર વસાહત))ને જુગાર રમતાં રંગેહાથ ઝડપી પાડયા હતા.