તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ૦૦ ((વિરલ ભટ્ટ)) ((ઉમેરો)) એમ.કે. વાડેલ ((ઇનચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ, સિવિલ)) સાથે સીધી વાત

૦૦ ((વિરલ ભટ્ટ)) ((ઉમેરો)) એમ.કે. વાડેલ ((ઇનચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ, સિવિલ)) સાથે સીધી વાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક્સ-રે વિભાગ પાસેનું મહિ‌લા શૌચાલય હાલમાં બંધ છે?
હા. થોડા દિવસથી બંધ છે. કેમ કે ઉપરના માળ પર રિપેિંરગ કામ ચાલુ હોવાથી નીચેનું બાથરૂમ બંધ રાખવામાં આવ્યું છે.
સવાલ- આવું કેટલા દિવસ ચાલશે?
રિપેિંરગ કામ પૂર્ણ થતાં જ થોડા દિવસોમાં શૌચાલય ફરી ખોલી દેવાશે.
સવાલ- મહિ‌લાઓના બાથરૂમનો ઉપયોગ તબીબો કરી રહ્યા છે?
બાથરૂમ જ બંધ હોય તો તબીબો કઈ રીતે ઉપયોગ કરી શકે.