• Gujarati News
  • લાયન્સ ઝોન ચેરમેન પદે મૌલિક નાયક

લાયન્સ ઝોન ચેરમેન પદે મૌલિક નાયક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી લાયન્સ ડિસ્ટ્રિકટ ગર્વનર પી.ડી.ખેડકરે લાયન્સ ક્લબ ગણદેવીના હાલના પ્રમુખ મૌલિક નાયકને બિરદાવી ડિસ્ટ્રિકટ ૩૨૩-એફ-૨ના રિજીયન ગણાતા ઝોન કક્ષાની ક્લબના ઝોન ચેરમેન તરીકે નિમણૂંક કરતા આનંદ ફેલાયો છે. તેઓ ૧લી જુલાઈથી તેમનો કાર્યભાર સંભાળશે. ગણદેવી ઉપરાંત બીલીમોરાની ચંદ્રમૌલી, અમલસાડ, નવસારીની કબીલપોર ક્લબનો સમાવેશ થાય છે. ક્લબના પ્રમુખ ઉપરાંત સતત ત્રણ વર્ષ સેક્રેટર રહી ઉજ્જવળ કારકિર્દી ધરાવે છે અને ઈજનેર છે.