• Gujarati News
  • કોગ્રેસનું જમણવાર હતુ પરંતુ કયા ભોજનના કારણે ફૂડ પોઇઝનીંગ થયું તે ખબર નથીૃચ્ ’આ અંગે ચીખલી તાલુ

કોગ્રેસનું જમણવાર હતુ પરંતુ કયા ભોજનના કારણે ફૂડ પોઇઝનીંગ થયું તે ખબર નથીૃચ્/’આ અંગે ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દર્શન દેસાઈએ જણાવ્યું કે ૨૬મીના રોજ સોલધરાના ઈશ્વરભાઈ પટેલના ઘરે કોંગ્રેસની મિટિંગ જરૂર હતી પરંતુ તેમને ત્યાં ભોજનનું આયોજન કરાયું અને તે ભોજનથી ફૂડ પોઈઝનિંગ થયું તે જાણકારી નથી.ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ અંગે ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દર્શન દેસાઈએ જણાવ્યું કે ૨૬મીના રોજ સોલધરાના ઈશ્વરભાઈ પટેલના ઘરે કોંગ્રેસની મિટિંગ જરૂર હતી પરંતુ તેમને ત્યાં ભોજનનું આયોજન કરાયું અને તે ભોજનથી ફૂડ પોઈઝનિંગ થયું તે જાણકારી નથી.