• Gujarati News
  • નવસારીમાં આજે દાગ કોઢની મફત સારવાર

નવસારીમાં આજે દાગ કોઢની મફત સારવાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી સાઉથ ગુજરાતના પંચકર્મ આયુર્વેદના પ્રણેતા સુરતના વૈદ્ય સંદીપ પટેલ ((પૂ. નરસિંહ પટેલના પરમ શિષ્ય)) ૧પમી માર્ચ સમય ૧૦-૨ નવસારીમાં આવેલ નિરામય આયુર્વેદિક હેલ્થ સેન્ટરમાં સેવા આપશે. સાંધાના રોગ, મણકાના, હઠીલા રોગ, સોરાયસીસ, ખરજવુ જેવા રોગોને નાડી તપાસીને નિદાન કરશે તેમજ ચિકિત્સા કરશે. સફેદ દાગ, કોઢ, કેન્સરની ૧૦૦ ટકા મફત સારવાર કરવામાં આવશે. નામ નોંધાવવા ૩૪-૩પ બાજપાઈ શોપિંગ સેન્ટર, લુન્સીકૂઈ, નવસારી, ફોન નં. ૯૪૨૭૯ ૮૨પ૦૩નો સંપર્ક કરવા જણાવાયું છે.