• Gujarati News
  • ડો.એન.એલ.પટેલને રાષ્ટ્રીય એચીવર એવો‌ર્ડ‌

ડો.એન.એલ.પટેલને રાષ્ટ્રીય એચીવર એવો‌ર્ડ‌

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી હિ‌માચલ પ્રદેશની ડો. વાય. એસ. પરમાર યુનિવર્સિ‌ટી ઓફ હ્ર્‍ાોટિકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી દ્વારા સંચાલિત સોસાયટી ફોર એડવાન્સમેન્ટ ઓફ હયુમન એન્ડ નેચર ((સાધના)) દ્વારા અસ્પી બાગાયત-વ-વનીય મહાવિધાલય, નવસારી કૃષિ યુનિવર્સિ‌ટીના આચાર્ય ડો.એન.એલ.પટેલ રાષ્ટ્રિય કક્ષાના એચીવર એવો‌ર્ડ‌-ર૦૧૩થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવો‌ર્ડ‌ તેમને તેમણે ખેડૂત સમાજ માટે આપેલા યોગદાનની કદરરૂપે એનાયત કરી તેઓનું બહુમાન કરવામાં આવ્યું છે. સાથે-સાથે તેમને સોસાયટીનું જીવન પર્યન્ત સભ્યપદ પણ એનાયત કરવામાં આવ્યુ છે.