તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મોબાઈલ ટાવરના કેબલવાયરની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોબાઈલ ટાવરના કેબલવાયરની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી નવસારીમાં બીએસએનએલમાં સબ ડિવિઝનલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા નરેન્દ્રભાઈ ઈશ્વરભાઈએ ગ્રામ્ય પોલીસ મથકમાં વિરાવળ વિસ્તારમાં આવેલા બાલાજી કોમ્પલેક્સના ધાબા ઉપર મોબાઈલ ટાવર પરથી બેટરીનો કેબલવાયર ચોરાયો હોવાની ફરિયાદ નોંધાવી છે. તા.૨૬મી ફેબ્રુઆરીના રોજ બનેલી આ ઘટનાને લઈ આસપાસના કેટલાક વિસ્તારોમાં બીએસએનએલનું નેટવર્ક ખોરવાયું હતું. રૂ.૩૦૦૦ના કેબલવાયરની ચોરી થવાની ફરિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો