તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મટવાડ નજીક કાર ડિવાઈડર ઉપર ચઢી, ચાલકનો બચાવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મટવાડ નજીક કાર ડિવાઈડર ઉપર ચઢી, ચાલકનો બચાવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ખારેલ
ગણદેવી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નં.૮ ઉપર મટવાડ પાસે કાર ડિવાઈડર ઉપર ચઢી જતા અકસ્માત સર્જા‍યો હતો. જેમાં ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. બનાવની વિગત એવી છે કે તા.૨૭-૦૨ના રોજ બપોરે ૩.૦૦ કલાકે વલસાડનો કારચાલક વર્ના કાર નં.જીજે-૬-ઈએચ-૧૦૨ લઈને નવસારી તરફ જતો હતો ત્યારે મટવાડ આગળ પારસ હોટલની સામે ડિવાઈડર ઉપર ચઢી વચ્ચે આવેલા ગરનાળામાં અથડાતા અકસ્માત નોંધાયો હતો. જેમાં કારચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો