તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જિલ્લાના શિવાલયોમાં ભક્તોની ભીડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાના શિવાલયોમાં ભક્તોની ભીડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
નવસારી પંથકમાં આજે મહાશિવરાત્રિ પર્વએ શિવાલયોમાં ભાવિકોનો ધસારો રહ્યો હતો. શહેરના જાણીતા દેવેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોની ભીડ રહી હતી. મંદિર નજીક ગઈકાલે બુધવારે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. વોટરવર્કસ નજીકના ભૂતનાથ મહાદેવ મંદિર, પૂર્ણેશ્વર મંદિર, બલ્લાળેશ્વર મંદિર તથા નજીકના મોટેભાગના શિવાલયોમાં આજે મહાશિવરાત્રિના પર્વે શિવભક્તો ઉમટી પડયા હતા. બમ બમ ભોલેના નારા ગૂંજતા રહ્યા હતા. શિવાલયોમાં ઘીનું કમળ પણ બનાવાયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો