તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કરોડની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સોનવાડીની ટીમ ચેમ્પિયનદાંડીમાં અષ્ટમ ગહન ધ્યાન અનુષ્ઠાન સમારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરોડની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સોનવાડીની ટીમ ચેમ્પિયનદાંડીમાં અષ્ટમ ગહન ધ્યાન અનુષ્ઠાન સમારોહ, સ્વામીજી દ્વારા લખાયેલા સંદેશાઓના સંકલનરૂપી પુસ્તિકાનું વિમોચન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમલસાડ : કરોડ ગામે સ્કૂલ ફળિયાના યુવાનો દ્વારા માત્ર ૧૬ ટીમો વચ્ચેની એક ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. જેમાં અબ્રામાની બાબા સ્પો‌ર્ટસની ટીમ અને સોનવાડીની ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. નિર્ધારિત ૮ ઓવરની ફાઈનલ મેચમાં પ્રથમ ટોસ જીતી અબ્રામાએ પાંચ વિકેટના ભોગે ૭પ રન બનાવ્યા હતા. ૭પ રનનો પીછો કરવા ઉતરેલી સોનવાડીની ટીમના વિનય પટેલના છગ્ગા થકી ૬૦ રને અણનમ રહી ટીમને ચેમ્પિયન બનાવી હતી. સોનવાડી ટીમે માત્ર ૬.૩ ઓવરમાં એક વિકેટના ભોગે ૭૬ રન બનાવી ટ્રોફી કબજે કરી હતી. ફાઈનલ મેચમાં વિજેતા ટીમને ટ્રોફી નિલેશ પટેલના હસ્તે કેપ્ટન દિનેશ પટેલને એનાયત કરી હતી. ખેડૂત રાજેન્દ્રભાઈના હસ્તે રૂ. ૧૧ હજારનું રોકડ ઈનામ એનાયત થયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો