તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • નવસારીમાં ગુરૂવારે બપોરે તાપમાન ૨૮.પ ડિગ્રી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં ગુરૂવારે બપોરે તાપમાન ૨૮.પ ડિગ્રી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી નવસારીમાં ગુરૂવારે સવારે લઘુત્તમ તાપમાન ૨૦.૪ ડિગ્રી અને બપોરે મહત્તમ તાપમાન ૨૮.પ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૯૬ ટકા અને બપોરે ૪૪ ટકા રહ્યું હતું. પવનની ગતિ સવારથી બપોર સુધીમાં સરેરાશ ૬.૩ કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો