તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રાજ્યકક્ષાની કરાટેમાં દીપ દેસાઈને ગોલ્ડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યકક્ષાની કરાટેમાં દીપ દેસાઈને ગોલ્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી રાજ્યકક્ષાની કરાટે ટુર્નામેન્ટ રામજી મંદિર વાડી ખાતે યોજાઈ હતી. જેમાં ૩૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં પત્રકાર સ્વ. રાજેશ દેસાઈના પુત્ર દીપ દેસાઈએ કાતા અને કુમિતે બંને હરિફાઈમાં ભાગ લીધો હતો અને બંનેમાં પ્રથમ ક્રમે વિજેતા બની બંનેમાં ગોલ્ડમેડલ હાંસલ કરી નવસારી તેમજ નવસારી હાઈસ્કૂલનું ગૌરવ વધાર્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો