તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મહિ‌લા કોલેજમાં હેલ્થ અવેરનેસ કેમ્પ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિ‌લા કોલેજમાં હેલ્થ અવેરનેસ કેમ્પ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી : દક્ષિણ ગુજરાત મહિ‌લા કેળવણી મંડળ નવસારી સંચાલિત એચ.આર.શાહ મહિ‌લા આ‌ર્ટસ એન્ડ કોમ‌ર્સ કોલેજ નવસારીમાં હોમ સાયન્સ વિભાગના અધ્યક્ષ પ્રા. ડો. નીલમબેન મહેતાના સહયોગ હેઠળ હેલ્થ અવેરનેશ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી સ્થિત લુન્સીકૂઈ વિસ્તારના ક્યુટીસ કિલનિકના ચામડીના રોગના નિષ્ણાંત ડો. નિલેશ પટેલ દ્વારા વિદ્યાર્થિ‌નીઓને ચામડીના રોગો, સ્વાસ્થ્ય અને કાળજી અંગે માર્ગદર્શન અને વિદ્યાર્થિ‌નીઓને મૂંઝવતા પ્રશ્નો અંગે વિડિયો અને વ્યાખ્યાન સાથે સચોટ માહિ‌તી પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પમાં ૧૦૦થી વધુ વિદ્યાર્થિ‌નીઓએ ડો. નિલેશ પટેલ દ્વારા ફ્રી ચેકઅપનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ કોલેજના ઉપાચાર્ય કૌશિકભાઈ નાયક અને સ્ટાફ મિત્રોના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો