• Gujarati News
  • નવસારી મોઢ ગાંધી યુવક મંડળના હોદ્દેદારો વરાયા

નવસારી મોઢ ગાંધી યુવક મંડળના હોદ્દેદારો વરાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી નવસારી મોઢ ગાંધી યુવક મંડળના પ્રમુખપદે ભાજપ અગ્રણી અશ્વિન પી. ગાંધીની તથા માનદ મંત્રીપદે ઈન્કમટેક્સ પ્રેકટીશનર એસોસિએશનના પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમ‌ર્સના અગ્રણી ગિરીશ ડી. ગાંધીની બિનહરીફ વરણી થઈ છે. આ ઉપરાંત મંડળના ઉપપ્રમુખપદે મયુર જે. ગાંધી, ખજાનચીપદે સંજય ટી. ગાંધી, પ્રથમ સહમંત્રીપદે પરેશ આર. મોદી અને દ્વિતીય સહમંત્રીપદે પંકજ આર. ગાંધીની પણ બિનહરીફ વરણી થઈ હતી.