તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આમધરાની ભાગવત કથા સંસ્કાર પર પ્રસારિત થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આમધરાની ભાગવત કથા સંસ્કાર પર પ્રસારિત થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ભાગવતકથાકાર શરદભાઇ વ્યાસની વ્યાસપીઠે ચીખલી તાલુકાના આમધરા ગામે આયોજિત શ્રીમદ ભાગવત કથા ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થશે. આ કથાકાર શરદભાઈ વ્યાસની ભાગવત કથાનું જીવંત પ્રસારણ સંસ્કાર ચેનલ પરથી કરવામાં આવશે. ૨૭ અને ૨૮ ફેબ્રુઆરીએ બપોરે ૩.૩૦થી સાંજે ૭ સુધી, પહેલી માર્ચે સવારે ૧૦ થી ૧.૩૦ અને બપોરે ૩.૩૦થી સાંજે ૭ તથા ત્રીજી અને ચોથી માર્ચે સવારે ૧૦ થી ૧.૩૦ વાગ્યા સુધી આ કથાનું ટેલિકાસ્ટ કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો