તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પોલિયોની કામગીરી બદલ સંસ્થાઓનું સન્માન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિયોની કામગીરી બદલ સંસ્થાઓનું સન્માન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી ભારતને પોલિયો મુકત રાષ્ટ્ર બન્યું છે. જેમાં નવસારી પણ ભાગીદાર બન્યું છે. પોલિયો અભિયાન કામગીરીમાં નવસારી જિલ્લામાં જોતરાયેલા આરોગ્ય વિભાગના કર્મયોગી તેમજ ભાગીદાર બનેલી સેવાભાવી સંસ્થાઓ, આરોગ્ય સંસ્થાઓ, આંગણવાડી-આશાવર્કરો, આરોગ્ય વર્કરો તેમજ શ્રેષ્ઠીઓનો અભિવાદન સમારોહ કાલીયાવાડી લાડ વણિક વાડી, નવસારી ખાતે યોજાયો હતો. જેમાં પ્રમાણપત્ર આપી સહયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, નવસારી નગરપાલિકા અને સિવિલ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે યોજાયેલા સમારોહમાં સૌની કામગીરી બિરદાવવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો