તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વાંગણ વાંસીયા તળાવમાં કુંકણા સમાજની બેઠક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંગણ - વાંસીયા તળાવમાં કુંકણા સમાજની બેઠક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા કુંકણા સમાજ વાંસદાની ચોથી ચિંતન બેઠક વાંગણ ગામે રાખવામાં આવી હતી. જેમાં માનકુનિયા, વાંગણ અને રાયબોર ગામના સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક સમાજના પ્રમુખ બાબુભાઈ પટેલના સાનિધ્યમાં વાંગણના સરપંચ બારૂકભાઈના અધ્ય-ાસ્થાને મળી હતી. બેઠકમાં પ્રમુખ બાબુભાઈએ કુંકણા સમાજ વાંસદાના આઝાદી પહેલાથી અસ્તિત્વની અને સંગઠનની ઝલક રજૂ કરી હતી. વાંગણના સરપંચ બારૂકભાઈ અને અમ્રતભાઈએ આજીવન ફી અને દાન ફંડ મળી રૂ.૭૦ હજારની જાહેરાત કરી હતી. જ્યારે વાંસીયા તળાવ ગામે ચિંતન બેઠક સરપંચ કાશ્મીરાબેન ચૌધરીના અધ્યક્ષ સ્થાને તેઓના ઘરે મળી હતી. આ ગામમાંથી રૂ.પ૧ હજાર આજીવન ફી ફંડ અને સમાજ ભવનના બાંધકામ માટેના ફંડ આપવાની જાહેરાત કરાઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો