તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વાંસદાના ડેપ્યુટી સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદાના ડેપ્યુટી સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા વાંસદા નગરમાં થતા વિકાસના કામોમાં સહકાર ન આપવાના મુદ્દે ગ્રામપંચાયત વાંસદા ખાતે સરપંચ બુધાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં ગ્રામપંચાયતના ૨પ સભ્યોમાંથી ૧૮ સભ્યોએ ગ્રામપંચાયતના ડે. સરપંચ બળવંતભાઈ પટેલ સામે વિકાસના કામોમાં સહકાર ન આપવા બાબતે અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવતા ભૂકંપની સ્થિતિ સર્જા‍વા પામી છે. ગ્રામપંચાયતના ૨પમાંથી ૧૮ સભ્યોએ સભામાં લેખિતમાં ડે. સરપંચ બળવંતભાઈ પટેલ સામે અવિશ્વાસની દરખાસ્ત કરતા તલાટી કમ મંત્રીએ આગળની પ્રક્રિયા હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો