તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • નવસારીના મુસ્લિમ અગ્રણીનું સન્માન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીના મુસ્લિમ અગ્રણીનું સન્માન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી મુસ્લિમ રાઈટ‌ર્સ એકેડમી ગુજરાત રાજ્યનું છઠ્ઠ વાર્ષિ‌ક અધિવેશન કોસંબા જિ. સુરત મુકામે યોજાયું હતું. જેમાં નવસારી મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના કારોબારી સભ્ય અને નવસારીના નાદીરખાનને પણ એમના વિવિધ દૈનિક અને સામયિકોમાં સ્થાન પામતા ચર્ચાપત્રો, લઘુ લેખો, ટૂંકી વાર્તાઓ અંગે સન્માનપત્ર અને શાલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. એ નવસારીના મુસ્લિમ સમાજ માટે ગૌરવવંતો પ્રસંગ હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો