તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ગણદેવીમાં વિનામૂલ્યે હોમિયોપેથી કેમ્પ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણદેવીમાં વિનામૂલ્યે હોમિયોપેથી કેમ્પ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી લાયન્સ ક્લબ ગણદેવી અવારનવાર એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથિક નિષ્ણાંત તબીબોના કેમ્પોનું આયોજન કરે છે. અમલસાડના રહીશ અને સુરતમાં કાર્યરત એવા ડો.મોહક દેસાઈનો હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. સ્ત્રીરોગો, બાળરોગો, પેટના રોગો, ચામડીના રોગો, કિડની અને હા‌ર્ટ તેમજ ડાયાબિટિશ રોગોના દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. હેલ્થ કમિટીના ચેરમેન ડો.બાલમુકુંદ ત્રિવેદીએ જણાવ્યું કે, આમાંથી કેટલાય જરૂરિયાત મંદ દર્દીઓને સંપૂર્ણ સારવાર વિનામૂલ્યે તેમજ રાહતદરે અપાશે. પ્રથમ પંદર દિવસની દવા અને સારવાર તમામ દર્દીઓ માટે
સંપૂર્ણ વિનામૂલ્યે કરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો