• Gujarati News
  • નવસારીમાં રંગ અવધૂત જયંતીની ઉજવણી

નવસારીમાં રંગ અવધૂત જયંતીની ઉજવણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રંગઅવધૂત મહારાજની ૧૧પમી જન્મજયંતીની નવસારી ખાતે બ્રાણ પંચની વાડીમાં રંગ અવધૂત પરિવાર નવસારી તરફથી ભજન તથા છપ્પન ભોગના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગ અવધૂત મહારાજના ભક્તોએ મોટી સંખ્યામાં હાજર રહી લાભ લીધો હતો.