• Gujarati News
  • મહુવાસમાં ગાયનું વિકૃત મૃત બચ્ચુ જન્મ્યુંૃચ્ ’વાંસદા વાંસદા તાલુકાના મહુવાસ ગામને પીએચસી સેન્

મહુવાસમાં ગાયનું વિકૃત મૃત બચ્ચુ જન્મ્યુંૃચ્/’વાંસદા વાંસદા તાલુકાના મહુવાસ ગામને પીએચસી સેન્ટર પાછળ રહેતા મનુભાઈ રત્નાભાઈ કોળચાને ત્યાં રવિવારે હોસ્ટીન ગાયને કુદરતી રીતે પ્રસુતિ ટાણે બચ્ચાના બે પગ બહાર આવ્યા હતા પરંતુ કુદરતી રીતે ૪ કલાક સુધી પ્રસુતિ ન થતા તેમણે વાંસદા પશુ દવાખાનાના પશુ ચિકિત્સક અધિકારી ડો. એ.એ. પ્રજાપતિને બોલાવતા સ્થળ પર ડો. પ્રજાપતિ, નટુભાઈ પટેલ અને વિકાસભાઈએ ગાયની પ્રસુતિ કરાવતા ગાયનું ૬ પગ તથા બે પેટ અને વિકૃત માથાવાળુ બચ્ચુ મૃત અવસ્થામાં અવતર્યું હતું. વાંસદા પશુ દવાખાનાના ડોકટર અને તેમના સ્ટાફે કરેલ મહેનતથી એક ગરીબ આદિજાતિના ખેડૂતની કિંમતી ગાયનો જીવ બચ્યો હતો.

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાસમાં ગાયનું વિકૃત મૃત બચ્ચુ જન્મ્યું
વાંસદા વાંસદા તાલુકાના મહુવાસ ગામે એક ખેડૂતને ત્યાં ગાયને કુદરતી પ્રસુતિ ન થતા તેની પ્રસુતિ કરાવવા પશુ ચિકિત્સક વાંસદાને બોલાવી પ્રસુતિ કરાવતા ૬ પગ તથા બે વિકૃત માથા અને બે પેટવાળુ બચ્ચુ મૃત હાલતમાં અવતર્યું હતું અને ગાયનો જીવ બચાવ્યો હતો. વાંસદા તાલુકાના મહુવાસ ગામને પીએચસી સેન્ટર પાછળ રહેતા મનુભાઈ રત્નાભાઈ કોળચાને ત્યાં રવિવારે હોસ્ટીન ગાયને કુદરતી રીતે પ્રસુતિ ટાણે બચ્ચાના બે પગ બહાર આવ્યા હતા પરંતુ કુદરતી રીતે ૪ કલાક સુધી પ્રસુતિ ન થતા તેમણે વાંસદા પશુ દવાખાનાના પશુ ચિકિત્સક અધિકારી ડો. એ.એ. પ્રજાપતિને બોલાવતા સ્થળ પર ડો. પ્રજાપતિ, નટુભાઈ પટેલ અને વિકાસભાઈએ ગાયની પ્રસુતિ કરાવતા ગાયનું ૬ પગ તથા બે પેટ અને વિકૃત માથાવાળુ બચ્ચુ મૃત અવસ્થામાં અવતર્યું હતું. વાંસદા પશુ દવાખાનાના ડોકટર અને તેમના સ્ટાફે કરેલ મહેનતથી એક ગરીબ આદિજાતિના ખેડૂતની કિંમતી ગાયનો જીવ બચ્યો હતો.